Surendranagar Municipal Corporation
Population

387500

Population As Per Census (2024)
Projected
Country
INDIA
State
Gujarat
District
Surendranagar
SNMC Existing Area
124.97 Sq Km
Time Zone
IST (UTC + 5:30)
ZipCode
363001
Vehicle Registration
GJ-13

Welcome To Surendranagar Municipal Corporation


The Surendranagar Municipal Corporation is officially established by Government of Gujarat in exercise of the powers conferred by Clause (2) of the article 243Q of the Constitution of India & Published through notification no. - KV-19,20,21 OF 2025 - UDUHD/COC/e-file/18/2024/5957/P Section - on January 1, 2025 by merging the area of Surendranagar-Dudhrej-Wadhwan Nagarpalika i.e. (Surendranagar,Dudhrej, Joravarnagar, Ratanpar and Wadhwan) with five villages —Khmisana, Kherali, Malod, Mulchand, and Chamaraj as a part of the Surendranagar Municipal corporation's jurisdiction & also appointed an administrator to oversee the corporation's operations until the first election of councillors is conducted.

Additionally,To enhance administrative efficiency the Surendranagar Municipal Corporation has formed 13 administrative wards which divides into two zones, namely the North Zone and the South Zone, separated by the Bhogavo River. The North Zone is located on one side of the river, while the South Zone lies on the other by way of forming 13 administrative wards.

The Surendranagar Municipal Corporation plays a vital role in fostering the growth and development of the region , ensuring better governance and public service delivery for its residents.

News and Updates


News Icon
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ગટર ઢાંકણા બદલાવવા, વરસાદી પાણીનો નિકાલ અને રોડ-રસ્તા રિસરફ્રેસિંગ
મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ-રસ્તા પરના કુલ 405 ખાડાઓ પૈકી 322 જેટલા ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું છે, જ્યારે કુલ 223 જેટલા ગટરના ઢાંકણા બદલાવવાની કામગીરી કરવામાં આવી છે. તેમજ શહેરમાં કુલ 26 જેટલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. એ તમામ વિસ્તારોમાંથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે.
Date: 30-06-2025
News Icon
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ 9 વેક્ટર કંટ્રોલ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા મેડિકલ ઑફિસરશ્રી અને મલેરીયા ઇન્સ્પેક્ટરશ્રીની દેખરેખ હેઠળ આરોગ્ય કર્મચારી, આશા વર્કર બહેનો અને સમગ્ર ટીમના સભ્યો દ્વારા ખાસ પ્રભાવિત વિસ્તારોમાં ડોર ટુ ડોર ટાંકી, ફ્રીજની ટ્રે, કુલર, ખુલ્લા ડાયર તથા ઘરની બહારના ખાડા ખાબોચિયામાં પોરા નાશક કામગીરી અને એબેટ, ડાયફ્લુબેન્જોરેન દવાનો છંટકાવ તથા ફોગિંગની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
Date: 30-06-2025
News Icon
સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિસ્તારમાં રખડતા ઢોરના નિયંત્રણ માટે બેઠક યોજાઈ
આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી એસ.કે.કટારાએ શહેરમાં રખડતા ઢોરના નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવા તેમજ પકડેલા ઢોરને નિભાવણી અર્થે ગૌશાળા અથવા પાંજરાપોળમાં રાખવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા પશુપાલન અધિકારી શ્રી તથા જિલ્લાની વિવિધ પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
Date: 26-06-2025
News Icon
કટોકટીની ઘોષણાના ૫૦ વર્ષની પૂર્ણતા નિમિત્તે ‘સંવિધાન હત્યા દિવસ 2025’નો કાર્યક્રમ
25 જૂન, 1975માં દેશમાં લાદેલી કટોકટીના ૫૦ વર્ષની પૂર્ણતા નિમિત્તે 'સંવિધાન હત્યા દિવસ' અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાનાં અધ્યક્ષસ્થાને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે જિલ્લા વહિવટી તંત્ર અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
Date: 25-06-2025
News Icon
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરામાં ખુલ્લા અને કોમન પ્લોટમાંથી કંટ્રક્શન વેસ્ટ દૂર કરાયો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગટરના ઢાંકણા બદલાવવા, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, રોડ-રસ્તા પરના ખાંડા પૂરાણ તથા રિસરફ્રેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા તંત્ર દ્વારા આજે શેહરમાં ખુલ્લા અને કોમન પ્લોટમાંથી કંટ્રક્શન વેસ્ટ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત 1 જેસીબી અને 6 ટ્રેક્ટરના કુલ 40થી વધુ ફેરા કરીને છાણ, ખાતર અને કચરાના ઢગલા હટાવવામાં આવ્યા છે. 80 ફુટ રોડ, નવા 80 ફુટ રોડ, 60 ફૂટ રોડ, ઉપાસના સર્કલ સહિતના વિસ્તારમાં NVBDCP અંતર્ગત ફોગિંગ, વરસાદી પાણી ભરાયા હોય ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ સહિતની એન્ટી મેલેરિયા કામગીરી કરવામાં આવી હતી.
Date: 24-06-2025
News Icon
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારત સરકાર તથા રાજ્ય સરકારશ્રી દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત"ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વડનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ જ શ્રેણીમાં નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ હવા મહેલ ખાતે યોજાયો હતો.
Date: 24-06-2025

Officials Of Surendranagar Municipal Corporation

Dr. Rajendra M. Patel (IAS)


Administrator
Surendranagar Municipal Corporation &
Collector Surendranagar.

Dr. Navnath Gavhane (IAS)


Municipal Commissioner

Mr. A. R. Chavda (GAS)


Deputy Municipal Commissioner

Mr. S. K. Katara (GMS)


Deputy Municipal Commissioner

Place To Visit
Emergency Contacts
Citizen's Call Center - 02752-284406
Child Helpline - 1098
Women Helpline - 1091
Crime Stopper - 1090

Mobile App QR Code